ટેટ-2ના ફોર્મ ભરવાની તારીખ 29મી સુધી લંબાવાઈ અને ગણિત, વિજ્ઞાનના શિક્ષક માટે બી.ઈ. અને બી.ટેક.ની લાયકાત ઉમેરાઈ
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક શાળાના શિક્ષક માટે TET-1 અને TET-2ની તારીખ જાહેર થતાં જ ઉમેદવારોને હવે TET-2 ફોર્મ ભરવા માટે વધુ 10 દિવસનો સમય આપવામાં આવ્યો છે. ધોરણ 6…









