વિશ્વના સૌથી ઊંચા મંદિરમાં તમે તમારા નામનો સ્તંભ બનાવી શકો છો, આ મંદિર ગુજરાતમાં બની રહ્યું છે
અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે જાસપુર ખાતે જગત જનનીના 504 ફૂટ ઊંચા મંદિર માટે ગર્ભગૃહનો આધાર તૈયાર કરાયા બાદ આ અંગેની ઉત્સુકતા વધુ વધી હતી. વધુ વાંચો. ગુજરાત ફરી એકવાર વિશ્વ…









