શું આ વ્યક્તિમાં દૈવી શક્તિ હતી? વાંચો એવું કયું રહસ્ય હતું જેને વૈજ્ઞાનિકો પણ ઉકેલી શક્યા નથી
પૃથ્વી પર એવા કેટલાક લોકો રહ્યા છે જેમને ચમત્કારિક માનવામાં આવે છે. તેમની અનન્ય શક્તિઓ વિશે જાણીને વિજ્ઞાન પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. લગભગ 145 વર્ષ પહેલા અમેરિકામાં પણ આવી…