અમદાવાદમાં જગન્નાથ, બહેન સુભદ્રા અને બલભદ્રના માટે બની રહ્યા છે, નવા રથ. જાણો 145 જૂના રથોનું શું થશે?
અમદાવાદમાં 2 જુલાઈ 1878ના રોજ મહંત નરસિંહદાસજી મહારાજે અમદાવાદમાં રથયાત્રાનો પ્રારંભ કર્યો હતો. આમ આજે પણ વર્ષો પછી ભવ્ય રીતે રથયાત્રા નીકળે છે. જૂના રથ દ્વારા છેલ્લા 145 વર્ષથી અવિરત…