અમદાવાદની રિજનલ ઓફિસે આ ભાઇનો પાસપોર્ટ માત્ર 2 જ કલાકમાં તૈયાર કરી નાખ્યો, જાણો તેની પાછળનું કારણ….
ગુલબાઈ ટેકરા ખાતે આવેલી પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસની પ્રશંસનીય કામગીરી, તમામ કામકાજ અટકાવીને માત્ર 2 કલાકમાં અમેરિકામાં કાર અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકના પિતાને પાસપોર્ટ મળી ગયો વધુ વાંચો અમદાવાદના ગુલબાઈ ટેકરા…