રામાયણ કથાકાર પૂજ્ય શ્રી “મોરારીબાપુ” નો જન્મ ગુજરાતના આ નાનકડા ગામમાં થયો હતો..!, જાણો બાપુના જીવનની ઘણી અમુલ્ય વાતો… | morari bapu biography
અનાદિ કાળથી ભારત ભૂમિને ઋષિ-સંતો-મહંતો વગેરેનો વારસો મળ્યો છે અને આવા ઋષિ-મુનિઓ અને વિદ્વાનો સમાજને સારું જ્ઞાન આપતા આવ્યા છે. આ સાથે તેઓ જ્ઞાતિ સિવાયના દરેક સમાજ માટે સમાજ કલ્યાણના…