બોટાદમાં આવેલું છે દેવ દર્શન! વિરાટેશ્વર મહાદેવનું સ્વયં પ્રગટ સાત ફૂટ ઊંચું શિવલિંગ, જાણો મંદિરનો ભવ્ય ઈતિહાસ.
બોટાદ શહેરના સલંગપુર રોડ પર હરણકુઇ વિસ્તારમાં ઐતિહાસિક વિરાટેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર આવેલું છે. બોટાદ શહેરના સલંગપુર રોડ પર હરણકુઇ વિસ્તારમાં સ્વયં પ્રગટ થયેલું 7 ફૂટ ઊંચું શિવલિંગ દેખાયું, જેને…