લંડનથી આવ્યો શિવભક્તઃ વિદેશી પોલીસ અધિકારીએ ભારતીયની જેમ મંદિરમાં પૂજા કરી
લંડન મેટ્રોપોલિટન પોલીસના બહાદુર પોલીસ ઓફિસર સિમોન ઓવેન્સ શિવભક્ત છે અને મહાશિવરાત્રી નિમિત્તે ખાસ સુરત આવ્યા છે. તેમણે સુરતના ઓઘેશ્વર મહાદેવની પૂજા કરી, એટલું જ નહીં તેમણે ગૌમાતાની પણ પૂજા…









