શાંતિલાલ પટેલ ૧૭ વર્ષની ઉંમરે સંસાર છોડીને આ રીતે બન્યા પ્રમુખ સ્વામી.
શાંતિલાલનો જન્મ 7 ડિસેમ્બર 1921ના રોજ ગુજરાતના ચાણસદ ગામમાં થયો હતો. તેમના માતા-પિતા, મોતીભાઈ અને દિવાળીબેન પટેલ શાસ્ત્રીજી મહારાજના શિષ્ય અને અક્ષર પુરુષોત્તમ આસ્થાના અનુયાયીઓ હતા.મોતીભાઈ અને દિવાળીબેન બંને હરિભગત…