નવા તારક મહેતા’ 50 વર્ષની ઉંમરે બીજા લગ્ન કરશે, પહેલા લગ્નથી એક દીકરી છે
ટીવી એક્ટર સચિન શ્રોફ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તારક મહેતાનું પાત્ર ભજવી રહ્યો છે. હાલમાં સચિન પોતાની અંગત જિંદગીના કારણે ચર્ચામાં છે. સચિન 25 ફેબ્રુઆરીએ ફેમિલી ફ્રેન્ડ સાથે લગ્ન…