કરણ સિંહ ગ્રોવર અને બિપાશા બાસુ :-
કરણ સિંહ ગ્રોવર અને તેમની પત્ની બિપાશા બાસુ કરતા ઉંમરમાં ચાર વર્ષ નાનો છે. બિપાશાની વધારે ઉંમરના કારણે કરણના પરિવારે રેડ સિગ્નલ બાતવ્યું છતાં તેઓએ પરિવાર વિરુદ્ધ જઈ 30 એપ્રિલ 2016ના રોજ મંકી વેડિંગ કર્યા હતા વધુ વાંચો
ઝરીના વહાબ અને આદિત્ય પંચોલી :-
ઝરીના વહાબ અને આદિત્ય પંચોલીએ અંદાજે ત્રીસેક વર્ષ પહેલા લગ્ન ગ્રંથથી જોડાયા હતા. અને તેની ઉંમરની વાત કરીયેતો પત્ની ઝરીના કરતા આદિત્ય 6 વર્ષ નાનો છે વધુ વાંચો
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય :-
અમિતાભ બચ્ચનનો પુત્ર અભિષેક બચ્ચન તેની પત્ની ઐશ્વર્યા રાયથી બે વર્ષ નેનો છે. આ બંનેએ 20 એપ્રિલ 2007ના રોજ લગ્ન ગ્રંથથી જોડાયા હતા વધુ વાંચો
-
જૂનાગઢ જીલ્લા માટે ગૌરવની ક્ષણ
જૂનાગઢનું નામ ગૌરવથી ઊંચું કરનારી Topclues Solutions : જૂનાગઢની ખ્યાતનામ કંપની Topclues Solutions એ જૂનાગઢનું નામ ગૌરવવંતું કર્યું છે. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ફેમેલી વેલ્ફેર અંતર્ગત આવતી “પંજાબ સ્ટેટ્સ એઇડ્સ કંટ્રોલ સોસાયટી” ના લોગોને નવી રચના આપવાની જવાબદારી સતવાર રીતે, Topclues Solutions ને સોંપવામાં આવી હતી, જે તેણે સમયસર પૂર્ણ કરી હતી. તદુપરાંત આજરોજ આ…
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••