લોકસભા ચૂંટણી 2024નું પરિણામ આવતા જ તા. 9 જૂનના રોજ સપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રધાનમંત્રી શ્રી મોદીજી સહિત રાજકીય કાર્યો સાથે સંકળાયેલ એ સપથ ગ્રહણ કરી હતી તો ચાલો આપણે જાણીએ કે ક્યાં ક્યાં મંત્રીને ક્યાં કાર્યો અને મંત્રાલયો સોંપવામાં આવ્યા છે.
સૌ પ્રથમ પ્રધાનમંત્રી શ્રી મોદીજી નરેન્દ્ર મોદીજી કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય, અણુ ઊર્જા વિભાગ અને અવકાશ વિભાગ પર નિયંત્રણ કરશે તેમજ નીચે જણાવેલ માહિતી અનુસારના તમામ મંત્રીઓ તે પોતાના મંત્રાલયો સંભાળશે
1. રાજનાથ સિંહ – સંરક્ષણ
2. અમિત શાહ – ગૃહ, સહકારિતા
3. નીતિન ગડકરી – માર્ગ અને પરિવહન
4. જે.પી. નડ્ડા – આરોગ્ય, કેમિકલ અને ફર્ટિલાઇઝર
5. શિવરાજ સિંડ ચૌડાણ – કૃષિ, ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ
6. નિર્મલા સીતારમણ – નાણા, કૉર્પોરેટ બાબતો
7. એસ. જયશંકર – વિદેશ
8. મનોહરલાલ ખટ્ટર – ઊર્જા, આવાસ અને શહેરી વિકાસ
9. એચ.ડી. કુમારસ્વામી – ભારે ઉદ્યોગ અને સ્ટિલ
10. પિયુષ ગોયલ – વાણિજ્ય અને ઉદ્યોગ
11. જીતનરામ માંઝી – લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગ
12. ધર્મેન્દ્ર પ્રધાન – શિક્ષણ
13. રાજીવ રંજન – પંચાયતી રાજ, મત્સ્ય-પશુપાલન અને ડેરી
14. સર્બાનંદ સોનોવાલ – પોર્ટ અને શિપિંગ, જળમાર્ગ
15. વીરેન્દ્ર ખટીક – સામાજિક ન્યાય
16. રામમોહન નાયડુ – નાગરિક ઉડ્ડયન
17. પ્રહલાદ જોશી – ખાદ્ય, ગ્રાહક બાબતો, રિન્યુ. એનર્જી
18. જુએલ ઓરામ – આદિવાસી બાબતો
19. ગિરિરાજ સિંહ – ટેક્સ્ટાઈલ
20. અશ્વિની વૈષ્ણવ – રેલવે, I & B ઈન્ફો. ટેકનોલોજી
21. જ્યોતિરાદિત્ય સિંધિયા – ટેલિકોમ, ઉત્તર પૂર્વ રાજ્યોનો વિકાસ
22. ભૂપેન્દ્ર યાદવજ૨ા – પર્યાવરણ, જંગલો, ક્લાઈમેટ ચેન્જ
23. ગજેન્દ્ર શેખાવત – પ્રવાસન, સાંસ્કૃતિક બાબતો
24. અન્નપૂર્ણા દેવી – મહિલા અને બાળવિકાસ
25. કિરેન રિજિજુ – સંસદીય કાર્ય, લઘુમતી બાબતો
26. મનસુખ માંડવિયા – શ્રમ-રોજગાર, સ્પોર્ટ્સ, યુવા બાબતો
27. જી. કિશન રેડ્ડી – કોલસો અને ખાણ
28. ચિરાગ પાસવાન – ફૂડ પ્રોસેસિંગ
29.સી.આર. પાટીલ – જળશક્તિ
30. હરદીપ સિંહ પુરી – પેટ્રોલિયમ માર