h3h2 symptoms

રાજ્યમાં H3N2 ફ્લૂના કેસ જોવા મળી રહ્યા છે ત્યારે આ નવા પ્રકારને લઈને અનેક સવાલો ઉભા થયા છે. વિધાનસભામાં આ અંગેની ચર્ચામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે H3N2 દર્દીઓ માટે માસ્ક પહેરવું ફરજિયાત નથી, પરંતુ અન્ય લોકોને ચેપ ન લાગે તે માટે તેઓ માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવે છે. H3N2 એ ફ્લૂનો રોગ હતો. વિધાનસભામાં નિયમ 116 મુજબ ચર્ચા કરવામાં આવી હતી. દરમિયાન મણિનગરના ભાજપના ધારાસભ્ય અમૂલ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો હતો કે આ ફ્લૂના કારણે માસ્ક, સેનિટાઈઝેશન જેવી બાબતો થઈ રહી છે વધુ વાંચો

શું સરકારે ફરજિયાત માસ્ક અંગે કોઈ માર્ગદર્શિકા બહાર પાડી છે? આ પ્રશ્નના જવાબમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ફ્લૂના દર્દીઓ માટે માસ્ક ફરજિયાત નથી, પરંતુ દર્દીઓને તેમના પરિવાર અને આસપાસના લોકોની સલામતી માટે જાગૃતિ દાખવવા અને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવે છે. આવા દર્દીઓ સેલ્ફ આઈસોલેશનમાં રહે, હાથ મિલાવવાની જગ્યાએ નમસ્તે કહે, ભીડભાડવાળી જગ્યાએ ન જાય તે જરૂરી છે. પટેલે જણાવ્યું હતું કે સામાન્ય રીતે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન ગંભીર શ્વસન સિન્ડ્રોમ જેવા કેસોમાં વધારો થાય છે વધુ વાંચો

રાજ્યની હોસ્પિટલોમાં ઓપીડીની સંખ્યામાં 10 થી 15 ટકાનો વધારો થયો છે જ્યારે ઇન્ડોર દર્દીઓમાં 3 થી 5 ટકાનો વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં સિઝનલ ફ્લૂના 83 કેસ નોંધાયા છે અને એક મૃત્યુ થયું છે. જેમાં 80 H1N1 અને 2 H3N2 કેસ નોંધાયા છે. રાજ્યમાં H3N2 થી કોઈ મૃત્યુ થયું નથી વધુ વાંચો


શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.

અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151

????????‍ આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••

વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

તમારા મિત્રો તેમજ પરિવારમાં શેર કરો.
જૂનાગઢ જીલ્લા માટે ગૌરવની ક્ષણ
જૂનાગઢનું નામ ગૌરવથી ઊંચું કરનારી Topclues Solutions : જૂનાગઢની ખ્યાતનામ કંપની Topclues …
ટ્રમ્પ જીતશે તો એલોન મસ્કને બનાવશે ‘ચીફ’ : જાણો ટેસ્લાના CEOને શું જવાબદારી મળશે?
Trump and Musk : ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક હંમેશા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ …