જૂનાગઢ જિલ્લાના ભવનાથ વિસ્તારમાં 3 મહિના સુધી જીઓના કાર્ડમાં ટાવર નહીં આવે આ જાણતા બધા જીઓ યુઝર્સમાં થોડી ચિંતા જોવા મળી રહી છે કારણ કે, લોકોના મોજ શોખથી લઈને વ્યવસાય સુધી તમામ કામગીરી નેટવર્ક ઉપર જ થતી હોય છે.

એક વર્ષ સુધી રિચાર્જની ઝંઝટમાંથી મુક્તિ, દરરોજ 2.5જીબી ડેટા, Jio એ લોન્ચ  કર્યો દમદાર પ્લાન

શા માટે થઇ આ સમસ્યા ?

જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં જીઓ કંપનીનો ટાવર પડી ગયાના સમાચાર આવી રહ્યા છે જે આ સમસ્યાનું મુખ્ય કારણ છે, અને કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે રીપેરીંગ કામમાં લગભગ 3 મહિના જેટલો સમય લાગશે જેથી જીઓના યુઝર્સમાં રોસ જોવા મળ્યો છે. આ ઘટના બાદ લોકો જીઓ કમ્પની છોડી અન્ય કંપનીના સીમકાર્ડ તરફ જવાનો નિર્યણ લઇ રહ્યા છે અને પોતાની સીમ કાર્ડ કંપની બદલી રહ્યા છે.

How to recharge your Jio mobile number | Business Insider India

વર્તમાન સમયમાં 3 મહિના સુધી નેટવર્ક વિના રહેવું લગભગ અશક્ય સમાન છે જેથી ભવનાથના લોકો પોતાની સીમકાર્ડ કંપની બદલવા લાગ્ય છે