રાજકારણ એક એવી રમત છે જ્યાં કાયમી દુશ્મન કે મિત્ર નથી હોતા, ફક્ત સ્વાર્થ હોય છે. નેતાઓ પોતાના ફાયદા માટે ગમે તેવા ગઠબંધન કરી શકે છે અને જરૂર પડે તો એકબીજાને પણ પીઠમાં છરી મારી શકે છે. આ વાતનો ઇતિહાસમાં અનેક ઉદાહરણો છે. ભારતમાં જોઈએ તો, ક્યારેક ભારતીય જનતા પાર્ટી અને શિવસેના એકબીજાના કટ્ટર વિરોધી હતા, પણ આજે તેઓ ગઠબંધનમાં ભાગીદાર છે. આ જ રીતે, કોંગ્રેસ અને ડાબેરી પક્ષો વચ્ચે પણ ઘણા વર્ષોથી ખટરાગ રહ્યો છે, પણ રાજકીય ફાયદા માટે તેઓ પણ ગઠબંધન કરી શકે છે.

આમ, રાજકારણમાં નેતાઓ માટે કોઈ નેતા કાયમી દુશ્મન કે મિત્ર નથી હોતો. તેમના માટે ફક્ત સત્તા અને પોતાનો સ્વાર્થ મહત્વનો હોય છે.

 કોંગ્રેસના 80 થી વધુ નેતાઓ ભાજપમાં જોડાયા, જાણો  આ નેતાઓની નામાવલી. 

૧. કુંવરજી બાવળિયા

૨. ડો. આશા પટેલ  

૩. જવાહર ચાવડા

૪. વિઠ્ઠલ રાદડિયા

૫. જ્યેશ રાદડિયા

૬. નરહરિ અમીન

૭. રાધવજી પટેલ

૮. ધર્મેન્દ્રસિંહ જાડેજા

9. બાવકુ ઉંઘાડ

૧૦. સી. પી સોજીત્રા

૧૧. જશાભાઇ બારડ

૧૨. તેજશ્રી પટેલ

૧૩. રામસિંહ પરમાર

૧૪. અમિત ચૌધરી

૧૫. માનસિંહ ચૌહાણ

૧૬. સીકે રાઉલજી

૧૭. ભોળાભાઇ ગોહિલ

૧૮. કરમશી પટેલ

૧૯. મહેન્દ્રસિંહ વાઘેલા

20. ૨૦. બલવંતસિંહ રાજપૂત

૨૧. પ્રહલાદ પટેલ

૨૨. છનાભાઇ ચૌધરી

૨૩. શ્યામજી ચૌહાણ

૨૪. ગિરીશ પરમાર

૨૫. જ્યંતિલાલ પરમાર

૨૬. સુંદરસિંહ ચૌહાણ

૨૭. નિમાબહેન આચાર્ય

૨૮. છબીલ પટેલ

૨૯. રાજેન્દ્ર ચાવડા

૩૦. પ્રભુ વસાવા

31. ૩૦. પ્રભુ વસાવા

૩૧. પરેશ વસાવા

૩૨. કુંવરજી હળપતિ

૩૩. દલસુખ પ્રજાપતિ

૩૪. પરસોત્તમ સાબરિયા

૩૫. વલ્લભ ધોરાજીયા

૩૬. જીવાભાઇ પટેલ

૩૭. મનીષ ગિલીટવાલા

૨૮. શંકર વારલી

૩૯. લીલાધર વાઘેલા

૪૦. દેવજી ફતેપરા

41. ૪૧. કુંવરજી હળપતિ

૪૨. પરબત પટેલ

૪૩. તુષાર મહારાઉલ

૪૪. ઉદેસિંહ બારિયા

૪૫. ભાવસિંહ ઝાલા

૪૬. લાલસિંહ વડોદિયા

૪૭. મગન વાઘેલા

૪૮. ઇશ્વર મકવાણા

૪૯. સુભાષ શેલત

૫૦. ઉર્વશીદેવી

૫૧. મનસુખ વસાવા

52. ૫૨. કરસનદાસ સોનેરી

૫૩. ભાવસિંહ રાઠોડ

૫૪. અનિલ પટેલ

૫૫. નટવરસિંહ પરમાર

૫૬. જયદ્રથસિંહ પરમાર

૫૭. પીઆઇ પટેલ

58. મંગળ ગાવિત 

59 . જે.વી. કાકડીયા

60. પ્રવિણ મારુ

61. સોમા ગાંડા પટેલ

62. પ્રદ્યુમનસિંહ જાડેજા

63. 63. અક્ષય પટેલ

64. જીતુ ચૌધરી

65. બ્રિજેશ મેરજા

66 . જે.વી. કાકડીયા

67. જીતુ ચૌધરી

68. અક્ષય પટેલ

69. અલ્પેશ ઠાકોર

70. ચીરાગ પટેલ

71. અશ્વિન કોટવાળ

72. ભગવાન બારડ

73. દેવુસિંહ ચૌહાણ

74. 74. હાર્દિક પટેલ

75. કમશી પટેલ

76. હીરા પટેલ

77. સાગર રાયકા

78. ચીરાગ પટેલ

79. અમરીશ ડેર

80. અર્જુંન મોઢવાડિયા

81. મૂળુભાઈ કંડોરિયા

82. સી. જે ચાવડા

83. અરવિંદ લાડાણી

હાલમાં લોકસભાની ચૂંટણી નજીક છે, ત્યારે ભાજપ દ્વારા ઓપરેશન લોટ્સ હાથ ધરવામાં આવ્યું છે, જેથી કોંગ્રેસના મહારથીઓએ કેસરીયા કર્યા છે. અત્યાર સુધીમાં 83થી વધુ નેતાઓ ભાજપમાં જોડાયેલ છે અને આગવું સ્થાન પણ પાર્ટીમાં ધરાવે છે.