Most Expensive Car:હાલમાં દુનિયાભરમાં એકથી એક ચડિયાતી કાર જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયાની સૌથી મોંઘી કાર કઈ છે? દુનિયાની સૌથી મોંઘી કાર રોલ્સ-રોયસ બોટ ટેઈલ છે. આ કાર એટલી મોંઘી છે કે સામાન્ય માણસ માત્ર આ કાર વિશે વિચારી જ શકે છે.

જણાવી દઈએ કે Rolls-Royce એ 2021 માં ઈટાલીના Concorso d’Eleganza Villa d’Este ખાતે અત્યાર સુધીની અને દુનિયાની સૌથી મોંઘી કાર બોટ ટેઈલ લોન્ચ કરી હતી.

તમને જાણીને નવાઈ લાગશે કે બીસ્પોક વ્હીકલ સત્તાવાર રીતે વિશ્વની સૌથી મોંઘી કાર છે. આ કારની કિંમત 28 મિલિયન યુએસ ડોલર છે, જેને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરવામાં આવે તો અંદાજે 228.75 કરોડ રૂપિયા થાય.

આ કારનો દરેક ખૂણો સૌથી લક્ઝુરિયસ અને પ્રીમિયમ હોવાનો અહેસાસ આપે છે. આ કાર બનાવવામાં પ્રખ્યાત 1932 બોટ અને જે-ક્લાસ બોટના અમુક ભાગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

કારની ખાસ વાત એ છે કે આ કારમાં ખૂબ જ પાવરફુલ 6.75-લિટર ટ્વિન-ટર્બો V12 એન્જિન આપવામાં આવ્યું છે, જે 563 hpનો પાવર જનરેટ કરે છે. આ કારની કિંમત એટલી છે કે વિશ્વના માત્ર અમુક લોકો જ તેને ખરીદી શકે છે.

most expensive car | Rolls-Royce Boat Tail | luxury car | gam no choro | Gujarati news | Divya Bhaskar | Gujarat samachar  | Gujarat ni history | gujarati varta | gujarati funny jokes | gujarati inspirational story | gujarati love stories | gujarati moral stories | gujarati short stories | gujarati varta story | Gujarati news | Gujarat | Gujarat news | sarangpur hanuman | Gujarati cinema | Film | mumbai samachar | dwarka | stay in us | stay in uk | Gujarati Blog | Gujarati Thoughts/Ideas | Gujarati Films/Movies | Gujarati Stories | Gujarati Health | Gujarati Recipes | Gujarati Technology | Gujarati Sports | Gujarati Universities | Gujarati Riddles