neet 2024 scam:NEET 2024 ની પરીક્ષા એક ઘોટાળા માં ગુંથાઈ ગઈ છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

શું થયું?

ગુજરાત માં એક coaching institute અને પરીક્ષા કેન્દ્રના સ્ટાફ વચ્ચે સાંઠગ ખુલાસો થયો છે. આ ઘોટાળામાં, વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન ઓએમઆર શીટ (OMR Sheet) પર ઓછામાં ઓછા જવાબો ભરવાની સૂચના આપવામાં આવી હતી, અને બહાર આવ્યા પછી coaching instituteના શિક્ષકે તે જવાબો ભરી દેવાના હતા. આના માટે વિદ્યાર્થીઓના વાલીઓએ લાખો રૂપિયાની ફી (Fee) ચૂકવી હતી.

ચિંતાજનક બાબતો

આ ઘટના NEET પરીક્ષા ની સંપૂર્ણ વ્યવસ્થા પર સવાલ ઊભો કરે છે. જો આવી છેતરપિંડી  વ્યાપક  હોય, તો ઈમાનદાર વિદ્યાર્થીઓનું શું?

શું કરવું જોઈએ?

  • સંબંધિત authoritiesએ આ મામલે કડક તપાસ કરવો જોઈએ અને દોષિતોને સજા કરવી જોઈએ.
  • NEET પરીક્ષા પ્રાણાલીમાં વધુ સુરક્ષાના ઉપાયની જરૂર છે જેથી આવી છેતરપિંડી ટાળી શકાય.
  • વિદ્યાર્થીઓએ પણ કોઈપણ છેતરપિંડી માં સામેલ ન થવા જોઈએ અને કઠોર મહેનત દ્વારા સફળતા મેળવવાનો પ્રયાસ કરવો જોઈએ.

NEET  ઘોટાળા એ ગંભીર બાબત છે. આવી ઘટનાઓ ટાળવા માટે ગંભીર પહલા લેવાની જરૂર છે જેથી યોગ્ય વિદ્યાર્થીઓને તક મળી શકે.

gam no choro | neet 2024 scam | nta neet | Gujarati news | Divya Bhaskar | Gujarat smachar | Jamaat | Jaslsa karo jentilal | jalso | Gujarati story | Gujarati jokes | Gujarat ni history | gujarati varta | gujarati  | funny jokes | gujarati inspirational story | gujarati love stories | gujarati moral stories | gujarati short stories | gujarati varta story | jokes gujarati funny | love story gujrati | Gujarati news | Gujarat | BAPS Mandir, Abu Dhabi | gujarat news | sarangpur hanuman | Gujarati cinema | Film