ભારતના આ ગામમાં થયો હતો દેવી સરસ્વતીનો જન્મ, આજે પણ અહીં હયાત છે ભીમનો બનાવેલો પુલ.
તમેને ખ્યાલ હસે કે ઉત્તરાખંડમાં જોશીમઠ આવેલ છે જેના વિશે તમે સાંભળતા અને વાંચતા હશો. આ વિસ્તાર દેવી સરસ્વતીની જન્મ કથા સાથે જોડાયેલો છે. અને હા, અહીંથી માત્ર 50 કિલોમીટર…