ગુજરાતના આ મંદિરમાં રાત્રે કોઈ નથી રોકાઈ શકતું , કાલભૈરવ કરે છે રાત્રે ચોકીદારી.
ગુજરાતમાં યાત્રાધામો પૈકી એક પૌરાણિક યાત્રાધામ ચોટીલા ચામુંડા માતાજીનું મંદિર છે. એવુ પણ કહેવાય છે કે ચામુંડા એ તાંત્રિકની દેવી પણ છે. જો કોઇ તમારી પર મેલી વસ્તુનો પ્રયોગ કરીને…