ડુકાટીએ લોન્ચ કરી સૌથી પાવરફુલ સિંગલ સિલિન્ડર બાઇક Hypermotard 698 Mono, જાણો કિંમત
Hypermotard 698 Mono:ઈટાલિયન સુપરબાઈક મેન્યુફેક્ચરિંગ કંપની ડુકાટી દ્વારા ભારતીય બજારમાં એક નવી બાઇક લોન્ચ કરવામાં આવી છે. કંપની અનુસાર, આ દુનિયાની સૌથી પાવરફુલ સિંગલ સિલિન્ડર બાઇક છે. કંપની દ્વારા કઈ…