“દબંગ” મામલતદાર ઓફિશરકે જેણે ખનીજ ચોરોને ડામવા વેશ પલ્ટો કરતાં, સાત વર્ષ ની નોકરી મા 10 વખત બદલી…
અત્યારે જો ભ્રષ્ટ અધિકારીઓ છે તો ઘણા પ્રમાણિક અધિકારીઓ પણ છે, તો આજે આપણે એવા જ એક પ્રામાણિક અધિકારી વિશે વાત કરીશું જેની તેમની ફરજ દરમિયાન ઘણી ચર્ચા થઈ હતી.…