પીપલનું વૃક્ષ ભલે પૂજાતુ હોય, પણ ઘરમાં પીપલનું વૃક્ષ રાખવું અશુભ મનાય છે..જાણો તેની પાછળનું કારણ..
હિંદુ ધર્મમાં પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે, પરંતુ પીપળનું વૃક્ષ ઘરમાં રાખવું અશુભ માનવામાં આવે છે. લોકો પીપળના ઝાડ નીચે દીવા પ્રગટાવે છે, જળ ચઢાવે છે અને પૂજા કરે…