ટાટા ગ્રૂપના ચેરમેન રતન ટાટાએ માંગી કુતરા માટે મદદ : જાણો સંપૂર્ણ ઘટના
જાણીતા ઉદ્યોગપતિ અને પરોપકારી રતન ટાટાએ તાજેતરમાં Instagram પર મુંબઈના લોકોને બીમાર કૂતરા માટે રક્તદાતા શોધવાની હાર્દિક અપીલ કરી હતી. ટાટા ગ્રૂપના ચેરમેને સાત મહિનાના કૂતરાની તસવીર શેર કરી છે…