મોરારી બાપુનો જન્મ સૌરાષ્ટ્ર ના આ ગામ મા થયો હતો ! આજે પણ મોરારી બાપુની એવી અનેક વાતો જે લોકો નથી જાણતા
મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે ભારત સદીઓથી ઋષિઓ અને ભક્તોની ભૂમિ રહી છે. ઘણા વિદ્વાનો અને સંતોએ ભારતમાં જન્મ લઈને આ પવિત્ર ભૂમિને આશીર્વાદ આપ્યા છે. તેઓ સમાજમાં શાંતિ…