એક સમયે રામા મંડળ રમતા ધનસુખભાઈ આવી રીતે બન્યા કૉમેડી સ્ટાર વિજુડી.. ! આવો રહ્યો જીવન સંઘર્ષ…
આજનો જમાનો છે સોશિયલ મીડિયાનો! જ્યાં સોશિયલ મીડિયા દ્વારા દરેક વ્યક્તિને વધુ ને વધુ સફળતા મળી રહી છે ત્યાં આજે આપણે જાણીશું પ્રખ્યાત કોમેડી કલાકાર વિજુડી વિશે. હા, એવા ઘણા…