લોકપ્રિય કલાકાર કિર્તીદાન ગઢવી એ ખરીદ્યું નવુ આલીશાન ઘર ! જુઓ વાસ્તુ પૂંજન નો ખાસ વિડીઓ…
ગુજરાત રાજ્યમાં એવું કોણ છે જે કિર્તીદાન ગઢવીને ન ઓળખતું હોય? હા મિત્રો, આપણે સૌ કીર્તિદાન ગઢવીથી પરિચિત છીએ કારણ કે તેમનો અવાજ માત્ર આપણા દેશ કે ગુજરાતમાં જ નહીં…