લંડનની આલીશાન સ્ટોક હોટેલ હજાર વર્ષ જૂની છે, જેમ્સ બોન્ડની ફિલ્મોમાં પણ જોવા મળી છે તેની સુંદરતા.
stoke park: દુનિયાભરમાં આવી ઘણી હોટેલ્સ છે, જે પોતાની સુંદરતા અને લક્ઝુરિયસ સુવિધાઓ માટે જાણીતી છે. વિશ્વના ઘણા ભાગોમાં આવી હોટેલો અસ્તિત્વમાં છે, જેમાંથી એક લંડનમાં સ્ટોક પાર્ક છે. આ…