પહેલા માત્ર પુરુષો જ કથકલી નૃત્ય કરી શકતા હતા : આ રીતે મહિલાઓએ કર્યો પ્રવેશ, જાણો અહીં
Kathakali Dance : ભારતમાં લગભગ 200 અનોખા નૃત્ય સ્વરૂપો છે, પરંતુ કથકલી તેમાંથી વિશેષ છે કારણ કે તેને ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે. આ કળામાં નિપુણતા મેળવવામાં તમને ઘણા…