“હવેથી ટેનિસ પર એક જ રાજ કરશે” : સચિન તેંડુલકરે વિમ્બલ્ડન ચેમ્પિયનને પાઠવ્યા અભિનંદન, જાણો સંપૂર્ણ માહિતી
Sachin Tendulkar : સુપ્રસિદ્ધ ક્રિકેટર સચિન તેંડુલકરે વિમ્બલ્ડન 2024 જીતવા માટે રવિવારે સ્પેનિશ ટેનિસ ખેલાડી કાર્લોસ અલ્કારાઝને અભિનંદન પાઠવ્યા હતા. તાજેતરના સમયમાં સૌથી વધુ એકતરફી મેન્સ સિંગલ્સની ફાઇનલમાં, અલ્કારાઝે બતાવ્યું…