જો નર્સની આ ભૂલ સુધારાઈ ન હોત તો આજે સુનિલ ગાવસ્કર માછીમાર હોત : જાણો સંપૂર્ણ ઘટના
Sunil Gavaskar : આજે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ગાવસ્કરનો જન્મદિવસ છે અને તેઓ 75 વર્ષના થઈ ગયા છે. તેણે પોતાના ક્રિકેટ કરિયરમાં ઘણા ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યા છે. ગાવસ્કરે…