શહેરો છે પણ ઘર નથી, પર્વતો છે પણ વૃક્ષો નથી, પાણી છે પણ માછલી નથી : ચાલો જાણીએ આવું તે ક્યાં હોઈ શકે
Gujarati Riddles : આપની દુનિયામાં ઘણી જગ્યાઓ એવી છે જ્યાં ઊંચા પર્વતો હોય છે તો ક્યાંક સમુદ્ર, અમુક જગ્યાઓ માત્ર વિશાળ વૃક્ષોના જંગલોથી ભરેલી છે તો અમુક જગ્યાએ માત્ર ધૂળથી…