રાજા દ્રુપદ અને દ્રોણાચાર્યના કિસ્સામાંથી આ શીખો: જો તમે બદલો લેવાની ભાવનાથી કંઈક કરશો તો જીવનમાં કોઈ સુખ નહીં આવે.
મહાભારતમાં રાજા દ્રુપદ અને દ્રોણાચાર્ય સાથે જોડાયેલો કિસ્સો છે. દ્રુપદે દ્રોણાચાર્યનું અપમાન કર્યું. બદલો લેવા દ્રોણાચાર્યએ કૌરવો અને પાંડવોને દ્રુપદ સામે લડવા મોકલ્યા. કૌરવ-પાંડવે દ્રુપદને હરાવ્યા. આ પછી દ્રોણાચાર્યએ દ્રુપદનું…