અયોધ્યાના આ પ્રાચીન મંદિરમાં હનુમાનજી હંમેશા બિરાજમાન છે, જાણો આ મંદિરનો ઈતિહાસ
આ મંદિરને ભગવાન હનુમાનનો વાસ કહેવામાં આવે છે, અહીં ભક્તને દરેક પ્રકારના પાપોથી મુક્તિ મળે છે. યુપીની અયોધ્યાને રામનગરી પણ કહેવામાં આવે છે. જ્યાં રામલલાનું ભવ્ય રામ મંદિર બની રહ્યું…