હનુમાન ચાલીસા બોલતા સમયે કેવી રીતે બેસવું જોઈએ, કેવાં કપડાં પહેરવાં જોઈએ?? આ માહિતી જાણી ખબર પડશે કે ફળ પ્રાપ્તિ….
હનુમાનજી ભક્તોના દુ:ખ દૂર કરનાર માનવામાં આવે છે. કહેવાય છે કે જે ભક્ત તેમનો શરણ લે છે તે ક્યારેય નિરાશ થતો નથી. બજરંગબલી હંમેશા પોતાના ભક્તોનું ધ્યાન રાખે છે. ભક્તો…