વર્ષે 4 કરોડ લોકો કરે છે મહાકાલના દર્શન, કોરિડોર બન્યા પછી શ્રદ્ધાળુઓનો વધ્યો ઘસારો
મહાકાલ કોરિડોર બન્યા બાદ દરરોજ 75 હજારથી વધુ ભક્તો દર્શન માટે આવે છે. શ્રાવણ માસ અને વિવિધ તહેવારો દરમિયાન આશરે 1.5 લાખ શ્રદ્ધાળુઓ ઉજ્જૈનની મુલાકાત લે છે. ગયા વર્ષની સરખામણીએ…