teacher job: ગુજરાત સરકારે આગામી 3 મહિના માં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ તેમજ ગ્રાન્ટેડ શાળાઓ માં 7500  જેટલા શિક્ષકો ની ભરતી કરવા નો નિર્યણ કર્યો છે.

તારીખ 19/06/2024 ના રોજ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં થયેલી ચર્ચાની વિગતો આપતાં સરકારના પ્રવક્તા મંત્રી હૃષિકેશ પટેલે જણાવ્યું હતું કે આગામી ત્રણ મહિનામાં રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં અંદાજે 7,500 કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે.

રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં TAT-માધ્યમિક અને TAT-ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાઓ પાસ કરનાર ઉમેદવારોની મેરિટના આધારે ભરતી કરવામાં આવશે.

વધુ માહિતી આપતા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, માધ્યમિક એટલે કે ઘોરણ 9 અને ધોરણ 10ની સરકારી શાળાઓમાં 500 ઉમેદવારોની ભરતી કરવામાં આવશે અને ગ્રાન્ટેડ શાળાઓમાં 3000 ઉમેદવારોની ભરતી કરવામાં આવશે, કુલ 3500 ઉમેદવારો TAT-1 પાસ કરેલા હશે.

જયારે TAT-2 પાસ કરેલા ઉમેદવારો માટે કુલ 4000 ની ભરતી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં એટલે કે ધોરણ 11 અને 12 માં કરવામાં આવશે, જેમાં સરકારી શાળાઓમાં 750 અને ગ્રાન્ટેડ શાળાઓમાં 3250 ઉમેદવારોની ભરતી કરાશે.

નોંધનીય છે કે તાજેતરમાં રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં લગભગ 1500 આચાર્યોની નિમણૂક કરવામાં આવી છે. છેલ્લા દસ વર્ષમાં રાજ્યમાં માત્ર 18,382 કાયમી શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે.

#teacherjob #sikshakbharati #gujaratnews #gujaratteacher #job #news

gam no choro | Gujarati news | Divya Bhaskar | Gujarat smachar | Jamaat | Jaslsa karo jentilal | jalso | Gujarati story | Gujarati jokes | Gujarat ni history | gujarati varta | gujarati funny jokes | gujarati inspirational story | gujarati love stories | gujarati moral stories | gujarati short stories | gujarati varta story |  jokes gujarati funny | love story gujrati | Gujarati news | Gujarat
| BAPS Hindu Mandir, Abu Dhabi | gujarat news | sarangpur hanuman | Gujarati cinema | Film | mumbai samachar | dwarka | stay in us | stay in uk