જૂનાગઢનું નામ ગૌરવથી ઊંચું કરનારી Topclues Solutions :

જૂનાગઢની ખ્યાતનામ કંપની Topclues Solutions એ જૂનાગઢનું નામ ગૌરવવંતું કર્યું છે. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ફેમેલી વેલ્ફેર અંતર્ગત આવતી “પંજાબ સ્ટેટ્સ એઇડ્સ કંટ્રોલ સોસાયટી” ના લોગોને નવી રચના આપવાની જવાબદારી સતવાર રીતે, Topclues Solutions ને સોંપવામાં આવી હતી, જે તેણે સમયસર પૂર્ણ કરી હતી. તદુપરાંત આજરોજ આ લોગોને સતાવાર મંજૂરી પણ મળી ગયેલ છે. 

આ એક ખૂબ જ મહત્વપૂર્ણ સિદ્ધિ છે. કારણ કે હવેથી “પંજાબ સ્ટેટ્સ એઇડ્સ કંટ્રોલ સોસાયટી” Topclues Solutions દ્વારા બનાવેલ નવા લોગોનો ઉપયોગ કરશે. 

Topclues Solutions ની આ સિદ્ધિ માત્ર કંપની માટે જ નહીં, પરંતુ આખા જૂનાગઢ જિલ્લા માટે ગૌરવની વાત છે. આ સિદ્ધિથી કંપનીને ભવિષ્યમાં વધુ સારી તકો મળશે અને કંપની વધુ સફળતાના શિખરો સર કરશે અને જૂનાગઢનું નામ રોશન કરશે.

Topclues Solutions ને આ સિદ્ધિ માટે અભિનંદન! આપણે બધા જૂનાગઢવાસીઓને આ સિદ્ધિ પર ગર્વ છે.

જો તમારે પણ તમારા business ને નવી ઉચાઈઓ સુધી પહોંચાડવો હોય તો તમે પણ આ કંપનીનો સંપર્ક કરી સકો છો.

Website : www.topclues.in

#topcluessolution #junagadh #proudmoment

Gam no choro | Gujarati news | Janva Jevu | Khas Khabar | Ajab Gajab | Divya Bhaskar | Gujarat samachar | Gujarati story | Gujarati jokes | Gujarat ni history | gujarati varta | gujarati funny jokes | gujarati inspirational story | gujarati love stories | gujarati moral stories | gujarati short stories | Gujarat news | Gujarati cinema | Film | Gujarati Blog | Gujarati Thoughts/Ideas | Gujarati Literature | Gujarati Culture | Gujarati Photography | Gujarati Poetry | Gujarati Music | Gujarati Films/Movies | Gujarati Stories | Gujarati Health | Gujarati Recipes | Gujarati Technology | Gujarati Sports | Gujarati Universities