tree man:આજે આપણે પર્યાવરણ સરક્ષણ માટે જીવન સમર્પિત કરનાર એક અદ્ભુત વ્યક્તિની વાત કરીએ છીએ. તેમનું નામ છે દેવેન્દ્ર સુરા જેમને લોકો પ્રેમથી ‘હરિયાણાના વૃક્ષમિત્ર’ કહે છે.
દેવેન્દ્ર સુરા હરિયાણા પોલીમાં ફરજ બજાવે છે. પરંતુ તેમણે પોતાની સરકારી નોકરીની સાથે સાથે પર્યાવરણને બચાવવાનું એક અભિયાન પણ શરૂ કર્યું છે. છેલા દાયકામાં તેમણે લાખોની સંખ્યામાં વૃક્ષો વાવ્યા છે જેના કારણે હરિયાણા રાજ્ય વધુ લીલુંછમ બનતું જાય છે.
એક નાનકડા વિચારથી ઘણું મોટું પરિવર્તન:
દેવેન્દ્ર સુરા જ્યારે ચંદીગઢ માં રહેતા હતા ત્યારે તેમણે જોયું કે શહેરમાં વૃક્ષો ઓછા થઈ રહ્યા છે. આ વાતથી ચિંતિત થઈને તેમણે વધુને વધુ વૃક્ષો વાવવાનો નિર્ધાર કર્યો. તેમણે શરૂઆતમાં રસ્તાઓની કિનારે અને સાર્વજનિક સ્થળોએ વૃક્ષો વાવવાનું શરૂ કર્યું.
જનતા નર્સરી:સપનાનું વાવેતર:
દેવેન્દ્ર સુરાએ ‘જનતા નર્સરી’ નામની નર્સરી શરૂ કરી છે, જ્યાં દર વર્ષે હજારોની સંખ્યામાં વેલ, છોડ અને ઔષધીય વનસ્પતિ ઉછેરવામાં આવે છે .નિઃશુલ્કમાં લોકોને વિતરણ કરવામાં આવે છે જેથી લોકો પોતાના ઘર આંગણ માં અથવા સોસાયટી માં વૃક્ષો વાવી શકે.
Gam no choro | Gujarati news | Divya Bhaskar | Gujarat smachar | Jamaat | Jaslsa karo jentilal | jalso | Gujarati story | Gujarati jokes | Gujarat ni history | gujarati varta | gujarati funny jokes | gujarati inspirational story | gujarati love stories