ગુજરાતની ભૂમિને પવિત્ર ભૂમિ માનવામાં આવે છે અને તેથી જ ગુજરાતની ભૂમિમાં અનેક પવિત્ર સ્થળો આવેલા છે. આ તમામ સ્થળો પર દેવતાઓ વિરાજમાન છે, જ્યાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. વધુ વાંચો.
આજે આપણે એવા જ એક મેલડી માતાજીના મંદિર વિશે જાણીએ જ્યાં માતાજી આજે પણ બિરાજમાન છે. મેલડી માતાજીના આ પવિત્ર સ્થાનને ભક્તો મેલડી વાલા મેલડીના નામથી પૂજે છે, માતાજીનું આ મંદિર ખરેખર ભાવનગરના ઘોઘા તાલુકાના અંધારિયામાં આવેલું છે. વડ ગામમાં આવેલું છે.વધુ વાંચો.
માતાજીનું આ સ્થાન જૂનું છે, વડલાની નીચે જૂનું વડલા અને માતાજીનું બેસણું છે. મેલડીના દર્શન કરવા અને માતાજીના આશીર્વાદ મેળવવા માટે ભક્તો મોટી સંખ્યામાં આવે છે.વધુ વાંચો.
જો માતાજીના ઈતિહાસની વાત કરીએ તો અહીં માતાજીના ભુવા વલુકડ ગામના બાબા આપા કલતારાની સ્થાપના કરવામાં આવી છે. અગાઉ આ જગ્યાએ દિવસ દરમિયાન પણ કોઈ આવી શકતું ન હતું, પરંતુ માતાની કૃપાથી અહીં ભક્તો રાત-દિવસ આવતા રહે છે.
અહીં માતાજીના દર્શન કરવા આવતા તમામ ભક્તોના દુ:ખ માતાજીના આશીર્વાદથી દૂર થાય છે. આ સાથે નિઃસંતાન દંપતીઓ પણ માતાજીના આશીર્વાદથી પોતાના ઘરે પારણા કરાવે છે. રવિવારના દિવસે ભક્તો અહીં મોટી સંખ્યામાં ધૂન જોવા આવે છે અને દર્શન કરીને પોતાના જીવનમાં સુખ-શાંતિનો અનુભવ કરે છે.વધુ વાંચો.
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••