નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)ની ઓપનિંગ પાર્ટી સતત ચર્ચામાં છે. જેમાં દેશ અને દુનિયાના અનેક લોકોએ ભાગ લીધો હતો. અંબાણી પરિવારની સૌથી મોટી વહુ શ્લોકા અંબાણી પણ આ પાર્ટીમાં સુંદર લાગી રહી હતી અને તેની તસવીરો જોઈને અનુમાન લગાવી શકાય છે કે તે ફરીથી માતા બનવા જઈ રહી છે. જુઓ શ્લોકા અંબાણીની તસવીરો… વધુ વાંચો.

આકાશ અંબાણીની પત્ની શ્લોકા અંબાણી NMACCની ઓપનિંગ પાર્ટીમાં તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.શ્લોકાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વધુ વાંચો.

આકાશ અને શ્લોકાના લગ્ન માર્ચ 2019માં થયા હતા, લગ્નમાં બોલિવૂડની હસ્તીઓની સાથે અનેક હસ્તીઓએ હાજરી આપી હતી.
10 ડિસેમ્બર 2020 આકાશ અને શ્લોકાએ તેમના પ્રથમ બાળકનું સ્વાગત કર્યું અને ટૂંક સમયમાં બીજા બાળકના માતાપિતા બનવા જઈ રહ્યા છે. વધુ વાંચો.

પરંતુ અંબાણી પરિવાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ શ્લોકાની તસવીરોમાં તેનું બેબી બમ્પ ફ્લોન્ટિંગ જોવા મળે છે. આ વાતને નકારી શકાય તેમ નથી. વધુ વાંચો.

નાના પુત્ર અનંત અંબાણીની રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ, પુત્રી ઈશા અંબાણીએ જોડિયા બાળકોને જન્મ આપ્યા બાદ તરત જ ત્રીજા મોટા સમાચાર, આ દિવસોમાં અંબાણી પરિવારમાં ખુશીનો માહોલ છે. વધુ વાંચો.
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••
વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.