આજે આપણે રબડી અને બુંદીને લઈને એક સ્વાદિષ્ટ વાનગી બનાવીશું.જો તમે વારાણસી ગયાં હશો તો ત્યાંની રબડી ખાધી જ હશે જેનો સ્વાદ ક્યારેય નથી ભુલાતો તેવી જ રીતે આજે આપણે જે બનાવીશું તેનો સ્વાદ લાજવાબ હશે.
સામગ્રી બુંદીનીચાસણી માટે-
- 3/4 કપ ખાંડ
- 1/2 કપ પાણી
- 4-5 કેસરના તાંતણા પાણીમાં ઘોળીને
બુંદી માટે- 1.
1 કપ બેસન

- 3/4 કપ પાણી
- 1-2 ટીપા ખાવાનો કેસરી રંગ
- 2-3 એલચીનો પાવડર
- તળવા માટે તેલ
• પુડીંગ માટે- 1. 4 કપ મલાઈવાળું દુધ
- 2 ટેબલસ્પુન ખાંડ
- એલચી પાવડર
- બદામ-પિસ્તાનો ભુક્કો
- 1/2 ટેબલ સ્પુન મગજતરીના બી
બનાવવાની રીત. સૌ પ્રથમ એક તારની ચાસણી બનાવો જેમાં કેસર નાખવાનું રહેશે વધુ વાંચો
બુંદીનું ખીરું બનાવીને કઢાઈમાં તેલ ગરમ કરી બુંદીના ઝારા વડે બુંદી પાડી તળી લેવી ત્યારબાદ ગરમ ચાસણીમાં નાખી દો.
પુડીંગ માટે એક કઢાઈમાં દુધ ઉકાળી તેમાં એક ઊભરો આવ્યા બાદ ઘીમાં મધ્યમ તાપે 1/4 ભાગ રહે ત્યાં સુધી ઉકાળો ત્યારબાદ તેમાં ખાંડ અને એલચી પાવડર નાખ
સર્વ કરતી વખતે – ગ્લાસમાં બુંદીનું મિશ્રણ નાખો. મગજતરીના બી ભભરાવો.
અવનવી સ્વાદિષ્ટ વાનગીઓ વિશે જાણવાં અમારી વેબસાઈટની મુલાકાત લેવાનું ભુલશો નહિ , તમારે બીજી કોઈ વાનગીઓની રીત જાણવી હોય તો કોમેન્ટબોક્સમાં તે વાનગીનું નામ જણાવશો વધુ વાંચો