આપણે જાણીએ છે કે, ગુજરાતી કલાકારો સાથે જોડાયેલ તમામ વાતો આપણને જાણવા ની ઈચ્છા હોય છે. હાલમાં જ્યારે ગાયલ કલાકરોએ કાર ખરીદી કરી છે, ત્યારે આજે અમે આપને એક એવા કલાકાફ વિશે વાત કરીશું જેને ગયા વર્ષમાં જ ઘર ખરીધુ હતું. ત્યારે ચાલો અમે આપને આ ઘર વિશે વધુ માહિતવાર થઈએ કે આખરે આ ઘટનામાં બનાવ શુ બન્યું છે તે જાણીએ. વધુ વાંચો.

ગુજરાતી કલાકાર નુ નામ આવે એટલે રાજભા ગઢવી નુ નામ મોખરે આવે રાજભા ગઢવી ના લાખો ચાહકો છે અને લોકપ્રિય કલાકાર છે રાજભા ગઢવી.રાજભા ગઢવી મુળ ગીર ના લીલાપાણી નેસ ના છે. અને ગીર મા જ મોટા થયેલા રાજભા ગઢવી ભણેલા પણ નથી છતા તેમના મુખે થી ઈતિહાસ ની વાતો સાંભળવાની મજા આવે છે અને ઘણુ જાણવા પણ મળે છે. વધુ વાંચો.

રાજભા ગઢવી ની કલાકાર બનવાની વાત કોઈ ફિલ્મી સ્ટોરી થી કમ નથી વાળ પણ મા ભેંસો અને ગાયો ચરાવતા વખતે રેડીઓ પર ગીતો અને સંતવાણી સાંભળતા સાંભળતા સીખતા અને આજે પોતાની મહાનતથી કલાકાર મા સારુ એવુ નામ કમાયા છે અને પોતના પરીવાર માટે મકાન પણ બનાવ્યું છે જેના ફોટા સોસીયલ મીડીયા પર તેવો એ શેર કર્યા હતા. અને પોતના ઘર ને ગીર નામ આપ્યુ હતુ.

હાલમાં તો આ ઘરમાં રાજભા ગઢવી રહે છે. આટલી સંપત્તિ હોવા છતાં પણ તેઓ રાજા શાહી જેવું ઘર છોડીને નેહમાં અને ગિરમાં જ સમય પસાર કરે છે. આજે તેઓ ભલે વૈભશાળી જીવન વિતાવ્યું હોય પણ આજે તેઓ આટલા આલીશાન ઘરમાં પણ ખૂબ ક શાંતિમય રીતે જીવન ને પસાર કરી રહ્યા છે.આ ઘરની ત્યાર ની તસ્વીરો છે, જ્યારે હજુ તેઓ શ્રી કળશ સ્થાપનાં પણ કરી ન હતી. ત્યારે હવે વિચાર કરો કે, આ ઘર અત્યારે કેટલું સુંદર હશે. વધુ વાંચો.

શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••
વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.