ગુજરાતના લોકદિરામાં રૂપિયાના વરસાદનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. નોંધનીય છે કે, બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે જલારામ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત લોકનૃત્યનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોક ગાયક કીર્તિદાન ગઢવીના લોક ડાયરામાં કુલ એક કરોડ રૂપિયાનો વરસાદ થયો હોવાનું બહાર આવ્યું છે. આ સાથે લોકોએ ડાયરામાં સોના-ચાંદીના સિક્કાની વર્ષા પણ કરી હતી. ખાસ વાત એ હતી કે આ લોકડાયરામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. વધુ વાંચો.

જલારામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કીર્તિદાન ગઢવીના ડાયરામાં એક કરોડ રૂપિયાની વર્ષા કરવામાં આવી હતી, લોકોએ સોના-ચાંદીના સિક્કાની વર્ષા પણ કરી હતી. વધુ વાંચો.


શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.

અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151

????????‍ આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••

વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

તમારા મિત્રો તેમજ પરિવારમાં શેર કરો.
જૂનાગઢ જીલ્લા માટે ગૌરવની ક્ષણ
જૂનાગઢનું નામ ગૌરવથી ઊંચું કરનારી Topclues Solutions : જૂનાગઢની ખ્યાતનામ કંપની Topclues …
ટ્રમ્પ જીતશે તો એલોન મસ્કને બનાવશે ‘ચીફ’ : જાણો ટેસ્લાના CEOને શું જવાબદારી મળશે?
Trump and Musk : ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક હંમેશા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ …