ગરુડપુરાણ સાથે સંકળાયેલ જીવન ની માર્મિક વાતો વિષે જાણો

ગરુડ પુરાણ સાથે સંકળાયેલ અવનવી વાતો વીશે જાણીએ:

ગરુડ પુરાણ સાથે સંકલાયેલ જીવન ની માર્મિક વાતો વિષે જાણીએ

વ્યક્તિએ સવારે વહેલા ઊઠવું જોઈએ અને રાત્રે વહેલા સૂઈ જવું જોઈએ અને જો આમ ના કરી તો તેમનું આયુષ્ય ઓછું થઈ છે. રાત્રે ખાટી વસ્તુ ખાવી નહિ. સ્વાસ્થય માટે સારું નથી.વધુ વાંચો

ગરુડ પુરાણ પ્રમાણે વાસી ભોજન ક્યારેય ખાવું નહિ તેનાથી કેન્સર થવાની શક્યતા રહે છે તેમજ માંસ ખાવાની પણ ના પાડવામાં આવી છે.

ગરુડ પુરાણ મુજબ જ્યારે માણસના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે, ત્યારે તેની આગથી દૂર રહેવું જોઈએ , કારણ કે તેમાંથી ઘણા પ્રકારના નેગેટિવે તત્વો બહાર નીકળે છે..વધુ વાંચો

.વ્યક્તિ એ કોઈને પણ ક્યારેય પોતાનો શત્રુ માનવો નહિ અને જે લોકો પોતાને તેમના શત્રુ માનતા હોય એમનાથી હમેશા દૂર રહેવું.

ગરુડ પુરાણ માં બતાવેલ ગૂઢ રહસ્યો

ગરુડ પુરાણ મુજબ વ્યક્તિ એ હમેશા સ્વચ્છ પરિધાન (પોષક)પહેરવો જોઈએ.વધુ વાંચો

ગરુડ પુરાણ માં એ પં કહેવામાં આવ્યું છે કે હમેશા સાત્વિક ભોજન રવું જોઈ જેથી શરીર નીરોગી રહે. ગરુડ પુરાણમાં (ઉપવાસ / વ્રત )નું પણ મહત્વ બતાવવામાં આવ્યું છે. જે શરીર અને મન બને માટે સારું છે .

ગરુડ પુરાણ મુજબ અમુક કામ ક્યારેય પણ કરવા જોઈ એ નહિ

ગરુડ પુરાણમાં વ્યક્તિને સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે ઊંઘવાની પણ ના પાડવામાં આવી છે . તેનાથી મન પર ખરાબ અસર થાય છે.વધુ વાંચો

કોઈ ની સાથે ખરાબ વ્યવહાર કરવો જોઈ એ નહિ. અપશબ્દોનો ઉપયોગ કરવો એ ને પણ ખરાબ માનવામાં આવે છે. ક્યારેય કોઈની સાથે દૂરવ્યવહાર કરવો જોઈએ નહિ . બીજા પ્રત્યે દૂરવ્યવહાર રાખવાથી , આપણા માત લક્ષ્મીની કૃપા થતી નથી.

ગરુડ પુરાણ અનુસાર જરૂર કરતા વધૂ ભોજન કરવું એ પણ ગરુડ પુરાણ પ્રમાણે સારું માનવામાં આવતું નથી . તેનાથી આપણાં શરીર માં આળસ આવે છે અને તેની અસર આપદા શરીર અને માં બને પર થઈ છે .


શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.

અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151

????????‍ આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/maragamnochoro
IG: instagram.com/maragamnochoro
••••••••••••••••••••••••••••••••••

વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં આ જગ્યાએ ઘડિયાળ હોવી જોઈએ.
વાસ્તુશાસ્ત્ર એ એક એવું વિજ્ઞાન છે જેનો હજારો વર્ષોથી પ્રાચીન ભારતીય સંસ્કૃતિ …
વર્ષોથી નજીવા પગારમા કામ કરતી મહિલાને મોગલ માં પરચો આપ્યો, પગારમાં થયો એટલો વધારો કે પછી મહિલાએ….
મા મોગલના નિવાસસ્થાન તરીકે જાણીતું, કાબરુ મોટી સંખ્યામાં ભક્તો દ્વારા ઉમટી પડે છે. …
વાહન પર કે હાથમાં માં મોગલનું નામ લખાવ્યું હોય તો જાણી લો, મરણીધર બાપુએ શું કહ્યું!
એક વાત સાચી છે કે. જેના નામથી આપણે દુનિયાભરમાં માન સન્માનથી રહીએ …