બોલિવૂડ એક્ટર રિતિક રોશન આજે એટલે કે 10 જાન્યુઆરીએ પોતાનો 49મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. રિતિક રોશન ટૂંક સમયમાં જ ફિલ્મ ‘ફાઇટર’નું શૂટિંગ શરૂ કરશે. સૂત્રો મુજબ, રિતિક આ વર્ષના અંત સુધીમાં તેની ગર્લફ્રેન્ડ સબા સાથે લગ્ન કરી શકે છે. હૃતિકની સાથે તેનો પરિવાર પણ આ લગ્ન માટે સહમત છે. હૃતિક તેની ગર્લફ્રેન્ડ સબા કરતા 16 વર્ષ મોટો છે.વધુ વાંચો.

આ વર્ષે લગ્ન થઈ શકે છે

રિતિક રોશન અને સબા આઝાદ બંને લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. બંને ઘણીવાર પાર્ટી અને ડિનર ડેટ એન્જોય કરતા જોવા મળે છે. હૃતિક ના ફેન્સ પણ આ બંનેની જોડી ગમે છે. રિતિક અને સબાના કોમન ફ્રેન્ડ્સે મીડિયાને જણાવ્યું કે બંને અત્યારે ખૂબ જ ખુશ છે અને લાઈફ એન્જોય કરી રહ્યાં છે. બંનેના પરિવારજનો આ સંબંધને મંજૂર કરે છે. રિતિકના બંને બાળકો તેમના પિતાના આ સંબંધને સ્વીકારે છે. રિતિક પણ તેના બે પુત્રો અને સબા સાથે વેકેશન પર ગયો હતો.વધુ વાંચો.

કોણ છે સબા આઝાદ?

ઈશાન નાયરની ટૂંકી ફિલ્મ ગુરૂર સાથે શાળા પૂર્ણ કર્યા પછી સબાએ તેની અભિનય કારકિર્દી શરૂ કરી. ત્યાર બાદ સબાએ વર્ષ 2008માં ફિલ્મ દિલ કબડ્ડીથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. સબા ‘દિલ કબડ્ડી’માં રાહુલ બોસની સામે લીડ રોલમાં જોવા મળી હતી. આ પછી તેને નવોદિત સાકિબ સલીમ સાથે ‘મુઝસે ફ્રેન્ડશિપ કર દેંગે’માં કામ કરવાની તક મળી. આ ફિલ્મ વર્ષ 2011માં રિલીઝ થઈ હતી. એક્ટિંગ ફિલ્ડ બાદ સબાએ સિંગિંગ ફિલ્ડમાં કરિયર બનાવી. હૃતિક રોશન પહેલા સબા આઝાદનું નામ અભિનેતા ઈમાદ શાહ સાથે જોડાઈ ચૂક્યું છે. ઈમાદ નસીરુદ્દીન શાહનો પુત્ર છે. સબાએ ફિલ્મો અને ગીતો ઉપરાંત કોમર્શિયલ એડ પણ કરી છે. સબા આઝાદ ઘણી બધી એડમાં પણ જોવા મળી છે. જેમ કે ટાટા સ્કાઈ, નેસ્કેફે, ગૂગલ વગેરે…વધુ વાંચો.


શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.

અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151

????????‍ આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••

તમારા મિત્રો તેમજ પરિવારમાં શેર કરો.
(no title)
ભાગવત અને માર્કંડેય પુરાણમાં વર્ણવેલ 20 કિલો સોનું ધરાવતું ગર્ભગૃહ, મા વિંધ્યવાસિની …
(no title)
ધર્મેન્દ્ર-હેમા લગ્નઃ હેમા માલિનીએ પરિવારની મરજી વિરુદ્ધ ધર્મેન્દ્ર સાથે કર્યા લગ્ન, જાણો …