જુનિયર ક્લાર્ક પરીક્ષાને લઈને મોટા સમાચાર, જાણો કઈ તારીખથી ઉમેદવારો કોલ લેટર ડાઉનલોડ કરી શકશે
પંચાયત સેવા પસંદગી બોર્ડના ઈન્ચાર્જ હસમુખ પટેલે ટ્વીટ કરીને એક મોટી માહિતી આપી છે કે ઉમેદવારો આ તારીખથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. વધુ વાંચો.

IPS હસમુખ પટેલે ટ્વીટ કર્યું કે આવતીકાલથી એટલે કે 31-03-2023 થી ઉમેદવારો જુનિયર ક્લાર્ક પરીક્ષા માટે કોલલેટર ડાઉનલોડ કરી શકશે. આવતીકાલથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે. જુનીયર કલાર્ક એક્ઝામ નવ એપ્રીલ લેવાની છે. વધુ વાંચો.
ખાસ વાત એ છે કે 9 એપ્રિલના રોજ લેવાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા માટેના અરજી ફોર્મ આવતીકાલથી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ થશે. રસપ્રદ વાત એ છે કે આ પરીક્ષા 1 હજાર 181 બેઠકો માટે લેવામાં આવી રહી છે. વધુ વાંચો.
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••
વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.