આજે આટલા વાગ્યાથી ડાઉનલોડ કરી શકાશે જુનિયર કલાર્કના કોલલેટર, હસમુખ પટેલે ટ્વિટ કરી આપી માહિતી
ગુજરાતભરમાંથી જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જૂનિયર ક્લાર્કની પરિક્ષા માટે બપોરે 1 વાગ્યાથી કોલ લેટર ડાઉનલોડ થશે. આજે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરીને કહ્યું છે કે, આજે બપોરે 1.00 વાગ્યાથી જુનિયર ક્લાર્કના કોલ લેટર ડાઉનલોડ થઈ શકશે. આગામી 9 એપ્રિલે યોજાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાના કોલલેટર આવતીકાલથી ડાઉનલોડ કરી શકાશે. નોંધનીય છે કે, 1 હજાર 181 જગ્યા માટે આ પરીક્ષા યોજાઈ રહી છે.વધુ વાંચો

ઉમેદવારોને ટ્રાવેલ એલાઉન્સ મળશે
સાથે જ બીજા અપડેટ એ છે કે, રાજ્ય સરકાર તમામ ઉમેદવારોને ટ્રાવેલ અલાઉન્સ આપશે. હાજર ઉમેદવારોને પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉચ્ચક 245 રૂપિયા આપવામાં આવશે, જે તેમના બેંક ખાતામાં ડાયરેક્ટ જમા થઈ જશે. ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કર્યા બાદ બેંક અકાઉન્ટની માહિતી ઓનલાઈન ભરવાની રહેશે વધુ વાંચો
જુનિયર ક્લાર્ક પરીક્ષા માટે હેલ્પલાઇન નંબર જાહેર – 8758804212 અને 8758804217
ઓફિસ સમય દરમિયાન સંપર્ક કરી શકાશે.વધુ વાંચો
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••
વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.