તમને તો આ ટેવ નથી ને, જો તમને પણ હોય તો આ નુકસાન કરાવે છે. તમે દિવસ દરમિયાન ઘણીવાર મજા લેવા માટે પોતાની આંગળીઓના ટચાકા પાડતા હશો. આમ કરવાથી તમારા સ્વાસ્થ્યને શું નુકસાન થાય છે અને તમારે આમ કેમ ન કરવું જોઇએ, આવો આ વસ્તુઓ વિશે જાણીએ.

આપણે દિવસ દરમિયાન કેટલીવાર આંગળીઓના ટચાકા પાડીએ છીએ. આંગળીઓના ટચાકા પાડતી વખતે તેમાંથી અવાજ કેમ આવે છે અને આમ વારંવાર કરવાથી આપણા સ્વાસ્થ્ય પર શું અસર પડે છે, શું તમે ક્યારેય વિચાર્યું છે? આજે અમે તે બધા પ્રશ્નોનો જવાબ આપીશું. તમે પણ ઘણીવાર નોટીસ કર્યું હશે કે બેઠા બેઠા ઘણા લોકો આંગળીઓના ટચાકા પાડતા રહે છે. આમ કરવામાં ઘણી મજા આવે છે અને એવું મહેસૂસ થાય છે કે હાથનો થાક ઉતરી ગયો હોય. આવો જાણીએ.

આ માટે આવે છે અવાજ
તમે હંમેશા જોયું હશે કે ક્યારેય પણ આંગળીઓના ટચાકા બાદ તમે તેને ફરીથી ટચાકા પાડશો તો અવાજ આવશે નહી. તમને ફરીથી અવાજ સાંભળવા માટે ઓછામાં ઓછી 20 મિનિટનો સમય રાહ જોવી પડશે. તમને જણાવી દઇએ કે બોડીના જોઇન્ટમાં એક Fluid હોય છે, જેને સાઇનોવિયલ ફ્લૂઇડ ( Synovial Fluid)કહે છે. આંગળીઓના ટચાકા પાડતી વખતે આ જોઇન્ટની વચ્ચે Fluid નો ગેસ બહાર નિકળે છે અને તેની અંદરના જે બનેલા બબલ્સ પણ ફૂટવા લાગે છે. તેના લીધે આંગળીઓના ટચકાનો અવાજ આવે છે.ધુ વાંચો

રિસર્ચમાં આવ્યું સામે
એક રિસર્ચ અનુસાર વાંવાર આંગળીઓના ટચાકા પાડવાથી Synovial Fluid ઓછું થવા લાગે છે. આ Fluid ગ્રિસિંગનું કામ કરે છે એટલા માટે જો સંપૂર્ણપણે પુરૂ થઇ જાય તો તેનાથી હાડકાંમાં દુખાવો વધવા લાગે છે.

શું આંગળીઓ ટચાકાથી આર્થરાઇટિસ થાય છે?
જોકે કેટલાક રિસર્ચમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે તેનાથી સાંધાના દુખાવાની સમસ્યા વધે છે. એટલા માટે તમે જેટલા આંગળીઓના ઓછા ટચાકા પાડશો એટલું તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. કેટલાક લોકો એવું માને છે કે જો આંગળીઓના વારંવાર ટચાકા પાડવામાં આવે તો તેનાથી આર્થરાઇટિસની સમસ્યા થઇ શકે છે. પરંતુ એવું કંઇ નથી, ઘણા ડોક્ટર્સ પણ એવું માને છે કે આંગળીઓના ટચાકાથી અર્થરાઇટિસ થતો નથી.વધુ વાંચો


શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.

અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151

????????‍ આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••

વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

તમારા મિત્રો તેમજ પરિવારમાં શેર કરો.
જૂનાગઢ જીલ્લા માટે ગૌરવની ક્ષણ
જૂનાગઢનું નામ ગૌરવથી ઊંચું કરનારી Topclues Solutions : જૂનાગઢની ખ્યાતનામ કંપની Topclues …
ટ્રમ્પ જીતશે તો એલોન મસ્કને બનાવશે ‘ચીફ’ : જાણો ટેસ્લાના CEOને શું જવાબદારી મળશે?
Trump and Musk : ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક હંમેશા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ …