કિન્નર અખાડાના મહામંડલેશ્વરમાં 2 વર્ષ પહેલા ભવનીનાથ વાલ્મિકી શબનમ બેગમના નામથી ચર્ચામાં હતા. નિર્ભય વક્તા ભવાનીનાથની સુંદરતા તેમના માટે બાળપણમાં જ અભિશાપ બની ગઈ હતી. 2010માં હિંદુ ધર્મમાંથી ઈસ્લામ ધર્મ અપનાવનાર ભવાનીનાથ વાલ્મિકીએ 2012માં હજ કરી હતી વધુ વાંચો

2015માં હિન્દુ ધર્મમાં પરત ફરેલા ભવાનીનાથ 2016માં અખિલ ભારતીય હિન્દુ મહાસભાના કિન્નર અખાડામાં પાદરી બન્યા હતા. સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીએ તેમને ગયા વર્ષે એટલે કે 2017માં મહામંડલેશ્વરનું બિરુદ આપ્યું હતું. કિન્નર અખાડાના મહામંડલેશ્વર ભવાનીનાથચ વાલ્મીકિનો ઉજ્જૈનના વાલ્મિકી ધામથી તિલકેશ્વર જવાના માર્ગ પર ક્ષિપ્રા નદીના કિનારે આશ્રમ છે. અને તેઓ મોટે ભાગે ત્યાં જ રહે છે. તેમનો જેતપુર, બદરપુર અને નવી દિલ્હીમાં પણ આશ્રમ છે વધુ વાંચો

ભવાની સિંહ ઉર્ફે મહામંડલેશ્વર ભવનીનાથ, જે 11 વર્ષની વયે જાતીય હુમલાનો ભોગ બન્યા હતા, તે સમાજમાં થર્ડ જેન્ડર સાથેના વ્યાપક દુર્વ્યવહારને કારણે થતા ઉતાર-ચઢાવ પર બોલવામાં અચકાતા નહોતા.મહામંડલેશ્વર ભવની માંના પિતા ચંદ્રપાલ અને માતા રાજવંતી યુપીના બુલંદશહરના રહેવાસી હતા. તેઓ મારા જન્મ પહેલા દિલ્હી આવી ગયા હતા. તેઓ સંરક્ષણ મંત્રાલયમાં કર્મચારી હતા.” “અમે 8 ભાઈ-બહેન, 5 બહેનો અને 3 ભાઈઓ છીએ. મારો જન્મ દિલ્હીના ચંડિકાપુરીમાં થયો હતો વધુ વાંચો

ભવાની માં તેમના ભાઈ-બહેનોમાં સૌથી સુંદર હતા. તે જયારે 10-11 વર્ષ થયા ત્યારે તેમને ખબર પડી કે તે કિન્નર છે. જ્યારે સુંદરતા અભિશાપ બની ગઈ, ત્યારે તેણે 13 વર્ષની ઉંમરે ઘર છોડી દીધું. હતું અને અનેક સંઘર્ષ બાદ તેમને સુપ્રીમ કોર્ટમાં થર્ડ જેન્ડર માટે પિટિશન દાખલ કરી અને તે માન્ય થઇ ત્યારબાદ લક્ષ્મી નારાયણ ત્રિપાઠી સાથે મળીને તેમને કિન્નર અખાડાની સ્થાપના કરીને સનાતન ધર્મમાં આગવું સ્થાન મેળવ્યું અને પ્રથમવાર તેમને કુંભ મેળામાં સ્નાન કર્યું હતું વધુ વાંચો
આ વર્ષે ભવાની માં જૂનાગઢ પધાર્યા છે અને તેમને પોતાના ગુરુ અને કિન્નર સમુદાયના મહંતો સાથે ભવનાથ મહાદેવની પૂજા કરી હતી અને તેઓ રવેડીમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે વધુ વાંચો
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••
વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.