આપઘાતની ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે તે આપણે જાણીએ છીએ, પરંતુ તાજેતરમાં જૂનાગઢના ઝાંઝરડા ગામના શ્રી ખેતલિયા દાદા આશ્રમના સાધુ રાજભારતીએ આપઘાત કરીને જીવન ટુંકાવ્યું છે. થોડા દિવસો પહેલા સાધુઓ સાથે મહિલાઓ સાથે દારૂ પીતા હોવાના અશ્લીલ વીડિયો અને ઓડિયો વાયરલ થયા હતા અને સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યા બાદ બાપુ રાજભારતીએ રિવોલ્વર વડે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

જાણવા મળતી વિગત મુજબ જૂનાગઢના ઝાંઝરડા ગામે શ્રી ખેતલિયા દાદા આશ્રમ મંદિર આવેલું છે. જ્યાં બાપુ રાજભારતી સેવા આપે છે. મહિલાઓ સાથેના તેના પ્રેમસંબંધોની કેટલીક ઓડિયો ક્લિપ અને દારૂની પાર્ટી માણતા હોવાના વીડિયો વાયરલ થયા છે. તેમને પુરુષોના નામે અલગ-અલગ નંબર સેવ કરતી અને વોટ્સએપ પર ચેટિંગ કરતી મહિલાઓના સ્ક્રીનશોટ મળ્યા છે.

બાપુ રાજભારતીને લગતો એક પત્ર પણ વાયરલ થયો છે. જેમાં બાપુ પર વિધર્મી હોવાનો અને અનેક મહિલાઓ સાથે અનૈતિક સંબંધો હોવાનો આક્ષેપ કરાયો છે. રાજભારતી સાધુનો એક છોકરી સાથેનો અશ્લીલ ફોટો પણ સામે આવ્યો છે. ઘટનાને લઈને આશ્રમના ભક્તો સહિત લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ખેતલિયા દાદા આશ્રમમાં બાપુ રાજભારતી અને તેમના સેવકો હાજર નથી. એટલું જ નહીં, આશ્રમ ખાલી જોવા મળ્યો હતો. બાપુ રાજભારતી અને તેમના સેવકોએ આજે સવારથી આશ્રમ ખાલી કરી દીધો છે.

રાજ ભારતીબાપુએ ખાડિયા ગામમાં આવેલી પોતાની વાડીમાં ગોળી મારીને જીવનનો અંત આણ્યો છે. લાયસન્સવાળી પિસ્તોલથી પગમાં ગોળી વાગતાં તેને ગંભીર હાલતમાં સરકારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. જોકે સારવાર પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. આ મામલે પોલીસે હાલ પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.વધુ વાંચો


શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.

અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151

????????‍ આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••

વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

તમારા મિત્રો તેમજ પરિવારમાં શેર કરો.
જૂનાગઢ જીલ્લા માટે ગૌરવની ક્ષણ
જૂનાગઢનું નામ ગૌરવથી ઊંચું કરનારી Topclues Solutions : જૂનાગઢની ખ્યાતનામ કંપની Topclues …
ટ્રમ્પ જીતશે તો એલોન મસ્કને બનાવશે ‘ચીફ’ : જાણો ટેસ્લાના CEOને શું જવાબદારી મળશે?
Trump and Musk : ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક હંમેશા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ …